29 મિનિટ પેહલા
- કૉપી લિંક

અમદાવાદના ચાંગોદર પોલીસ મથકે 30 ઓકટોબર, 2023 ના રોજ એક સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં આરોપી શિપુ અનુરાગી સામે IPC ની કલમ 376 તેમજ પોકસો એકટની કલમ 6, 8, 5L અને 18 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આરોપીએ સગીરાનું અપહરણ કરીને યૌન શોષણ કર્યું હતું. આ ઘટના બનતા સગીરા ગર્ભવતી બની હતી. જેથી સગીરાના પિતાએ સગીરાની સમાજમાં બદનામી થતાં રોકવા ગર્ભપાતનો નિર્ણય કર્યો હતો. તેમને એડવોકેટ અરબાઝખાન પઠાણ અને મોહમ્મદઝૈદ સૈયદ મારફતે હાઈકોર્ટના ગર્ભપાત અંગે નિર્દેશ માંગતી અરજી કરી હતી.
સગીરાના 24 સપ્તાહના ગર્ભપાત અંગે મેડિકલ ટર્મીનેશન ઓફ