બોટાદ23 મિનિટ પેહલા
- કૉપી લિંક

બોટાદ જિલ્લામાં આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ગોપાલાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંતો દ્વારા 1 હજારથી વધુ વીઘા જમીનમાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મહોત્સવ સ્થળમાં હનુમંત વાટીકા નામનું પ્રદર્શન બનાવવામાં આવ્યું છે. જે હનુમંત વાટીકા પ્રદર્શનનું આજે સંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવેલું. ત્યારે મોટી સંખ્યામાં લોકો પ્રદશન નિહાળવા પહોંચ્યા હતા.

બોટાદ જિલ્લાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા