- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- રાજકોટ
- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાડા પરના વાહનો માટેના નવા કોન્ટ્રાક્ટ સહિતની 20 દરખાસ્તો, ગયા વર્ષે ભાડા પરના વાહનો રૂ. 2.18 કરોડનો ખર્ચ થયો હતો
રાજકોટ7 મિનિટ પેહલા
- કૉપી લિંક

રાજકોટ મનપાની સ્ટે. કમિટીની મિટિંગ આવતીકાલે ધનતેરસના દિવસે ચેરમેન જયમીન ઠાકરે બોલાવી છે. કાલે સવારે 11 વાગ્યે મળનારી બેઠકના એજન્ડા પર મનપામાં ભાડે રખાતા વાહનોનો નવો કોન્ટ્રાકટ સહિત 20 દરખાસ્તો સામેલ છે. ગતવર્ષે ભાડે વાહનોનો ખર્ચ 2.18 કરોડ થયો હતો. રાબેતા મુજબની દરખાસ્તો ઉપરાંત કર્મચારીઓને મેડીકલ સહાયની ઘણી દરખાસ્ત આવી છે. જેથી દિવાળીની રજાઓ પહેલા તેનો સારવાર ખર્ચ મંજુર કરીને શાસકો તેના કપરા સમય અને દુ:ખમાં ભાગીદાર થવાની પરંપરા ચાલુ રાખવામાં આવશે.
બે વર્ષનો રેટ કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત મહાપાલિકા દ્વારા જુદી