વડોદરા2 મિનિટ પેહલા
- કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા હવે આયુષમાન કાર્ડ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે. હવે લાભાર્થીઓ નજીકના આરોગ્ય કેન્દ્રના સુધી પણ જવું ના પડે તે માટે હવે બી.આઈ.એસ (BIS) 2.0 અંતર્ગત મોબાઈલ એપ દ્વારા લોગિન કરી સરળતાથી એનરોલમેન્ટ કરી શકે છે. NFSA લાભાર્થીઓ (લાભાર્થીઓની યાદી મેળવવા https://ipds.gujarat.gov.in/register/frm_RationCardAbstract.aspx) દ્વારા ઘરે બેઠા જ કાર્ડ બનાવી શકશે. વડોદરા જિલ્લામાં કુલ 20,688 લાભાર્થીઓ દ્વારા મોબાઈલ એપ્લિકેશન દ્વારા આયુષમાન કાર્ડ બનાવવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકામાં 1202, ડેસરમાં 556,