- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- તેઓ ગયા
- વડોદરાની મહિલાએ OTP ન આપવા છતાં ખાતામાંથી 2.75 લાખ ઉપાડ્યા, આરોપીએ 3 બનાવટી આધાર કાર્ડ બનાવ્યા; 29 ડમી સિમ કાર્ડ પણ ખરીદ્યા
વડોદરા15 મિનિટ પેહલા
- કૉપી લિંક

વડોદરાની બિઝનેસ વુમનના બેંક એકાઉન્ટમાંથી 2.75 લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી થતાં સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં આરોપીએ તેના ફોટોનો ઉપયોગ કરીને અલગ-અલગ નામ-સરનામા વાળા ડમી આધારકાર્ડ બનાવ્યા હતા અને 29 જેટલા ડમી સીમકાર્ડ પણ બનાવ્યા હતા. મહિલાના બેંકમાં એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન કરીને છેતરપિંડી આચરી હતી. પોલીસે આરોપી રાહુલ વાઘેલાની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ફોન ચેક કરતા ફ્લિપકાર્ટના ઓટીપી આવ્યા હતા વડોદરાના વાઘોડિયા