Friday, November 10, 2023

3 police and GRD jawans caught stealing from seized liquor in Patdi police line | પાટડી પોલીસ લાઈનમાં સીઝ કરેલા દારૂના જથ્થામાંથી ચોરી કરતા 3 પોલીસ અને GRD જવાન ઝડપાયા

સુરેન્દ્રનગર39 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પાટડી પંથકના ચારેય પોલીસ મથકના જથ્થાનો નાશ કરવા સમયે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં પાટડી પોલીસ લાઈનમાં વિવિધ વાહનો સાથે સીઝ કરેલા દારૂના જથ્થામાંથી ચોરી કરતા બજાણા પોલીસ મથકના 3 પોલીસ અને જ઼ીઆરડી જવાન ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.જેમાં જિલ્લા પોલીસ વડાની સૂચનાથી આ ચારેય પોલીસ જવાન રૂ. 96,300ની 206 બોટલો સાથે ઝડપાયા હતા.

પાટડી પંથકમાં આવેલા પાટડી,બજાણા,દસાડા અને ઝીંઝુવાડા પોલીસ