Tuesday, November 7, 2023

3492 new youth registered in electoral roll in Anand district, 932 applications for name reduction received | આણંદ જિલ્લામાં નવા 3492 યુવાનોએ મતદારયાદીમાં નામ નોંધાવ્યાં, નામ કમી કરવાની 932 અરજીઓ મળી

આણંદ4 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં તારીખ 5 મી નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશ યોજાઈ હતી. જેમાં જિલ્લામાંથી કુલ 7213 અરજીઓ મળી હતી. જે પૈકી નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં 6 ની 3492 અરજીઓ, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. 6(બ)ની 609 અરજીઓ, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર 7 ની 932 અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર 8 ની 2180 અરજીઓ છે.

વિધાનસભા મતવિસ્તાર મુજબ જોઈએ તો, ખંભાત વિધાનસભા