Monday, November 6, 2023

43 companies offered jobs to 45 students, offered jobs in 7 different sectors | 43 કંપનીઓએ 45 વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી, 7 અલગ-અલગ સેકટરમાં જોબ ઓફર કરવામાં આવી

અમદાવાદ16 મિનિટ પેહલા

  • કૉપી લિંક

IIM અમદાવાદનો પ્લેસમેન્ટનો બીજો તબક્કો યોજાયો હતો. 3 ઓકટોબરે પ્લેસમેન્ટનો પહેલો તબક્કો યોજાયો હતો, જેમાં PGPના ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઑફર કરવામાં આવ્યું હતું. કુલ 45 વિદ્યાર્થીઓને 7 અલગ-અલગ સેકટરમાં જોબ ઓફર કરવામાં આવી છે. વર્ષ 2023-25ની બેચના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઑફર કરવામાં આવ્યું હતું. એપ્રિલથી જૂન 2024ની ઇન્ટર્નશિપ બાદ વિદ્યાર્થીઓ જોડાશે.

45 વિદ્યાર્થીઓને જોબ ઓફર કરવામાં આવી આજના પ્લેસમેન્ટમાં 43