Tuesday, November 7, 2023

A 23-year-old youth died after being hit by a train near Hebatpur in Dasada | દસાડાના હેબતપુર પાસે ટ્રેનની અડફેટે આવી જતા 23 વર્ષીય યુવકનું મોત

સુરેન્દ્રનગર4 મિનિટ પેહલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

દસાડા તાલુકાના હેબતપુર પાસે ટ્રેનની અડફેટે યુવાનનુ મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ મૃતક યુવાનની લાશને પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડાઇ હતી. ત્યારે હેબતપુર ગામના 23 વર્ષીય યુવાનનુ અકાળે મોત થતા શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

દસાડા તાલુકાના હેબતપુર ગામ પાસે ટ્રેનની અડફેટે આવતા હેબતપુર