Saturday, November 11, 2023

A case of liquor theft by policemen | પાટડી પોલીસ લાઈનંમાંથી દારૂની ચોરી કરનાર ત્રણ પોલીસકર્મી અને એક GRD જવાનના બે દિવસના રિમાન્ડ મંજૂર, વધુ બોટલ મળવાની સંભાવના

સુરેન્દ્રનગરઅમુક પળો પેહલા

  • કૉપી લિંક

પાટડી પંથકના ચારેય પોલીસ મથકના જથ્થાનો નાશ કરવા સમયે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં પાટડી પોલીસ લાઈનમાં વિવિધ વાહનો સાથે સીઝ કરેલા દારૂના જથ્થામાંથી ચોરી કરતા બજાણા પોલીસ મથકના 3 પોલીસ અને જ઼ીઆરડી જવાન ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેમાં જિલ્લા પોલીસ વડાની સૂચનાથી આ ચારેય પોલીસ જવાન રૂ.96,300ની 206 બોટલો સાથે ઝડપાયા હતા. જેમાં પાટડી પોલીસ લાઈનમાંથી દારૂની ચોરી કરનારા ત્રણ પોલીસ અને જ઼ીઆરડી જવાનના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.આ ચારેય પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા,અને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

શું હતો સમગ્ર મામલો? પાટડી પંથકમાં આવેલા પાટડી, બજાણા,