Sunday, November 5, 2023

A case of rape and murder of a 6-year-old girl | આરોપી પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું, નરાધમના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ ક્સટડીમાં મોકલાયો

વલસાડ4 કલાક પેહલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગર પોલીસ મથક હદ વિસ્તારમાં 23 ઓક્ટોબરના રોજ ડુંગરી ફળિયામાં રહેતી 6 વર્ષની બાળકીને અજાણ્યો ઈસમ અપહરણ કરી ગયો હોવાની જાણ થતાં જિલ્લામાં પોલીસે નાકાબંધી હાથ ધરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરતા ખાડી કિનારે ઘાસના મેદાન તરફ આરોપી બાળકીને લઈને જતા જોવા મળ્યો હતો. મોડી રાત્રીએ બાળકીની લાશ ઘાસના મેદાનમાંથી મળી હતી. બાળકીનું PM કરાવતા પ્રાથમિક રિપોર્ટમાં દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. જે ઘટનામાં વલસાડ પોલીસની ટીમે આરોપીની ધરપકડ કરી હતી. વાપી કોર્ટમાંથી ડુંગરા પોલીસે આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યૂડીશ્યલ કસ્ટડીમાં ખસેડયો હતો.

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા પોલીસ મથક હદ વિસ્તારના

Related Posts: