Friday, November 10, 2023

A case of rape of a minor in Vapi | ઝડપાયેલા આરોપીએ કરેલી જામીન અરજી ફગાવાઈ, સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હતી

વલસાડએક મિનિટ પેહલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી વિસ્તારમાં રહેતી એક સગીરાને એક યુવકે લગ્ન કરવાની લોભામણી લાલચ આપી સગીરાની મરજી વિરુદ્ધ સગીરા ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાના કેસમાં સગીરાના પરિવારના સભ્યોએ સગીરા ઉપર દુષ્કર્મ કરનાર યુવક વિરુદ્ધ ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં ઝડપાયેલા આરોપીએ જેલમાંથી મુક્ત થવા કરેલા જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વપીની પોકસો એકટની સ્પેશ્યલ કોર્ટના જજ એમ પી પુરોહિતે આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં એક પરિવારની 15 વર્ષથી સગીરાને