Wednesday, November 8, 2023

A case under POCSO has been registered against the man who abducted a 15-year-old girl from Mera village in Patdi. | પાટડીના મેરા ગામની 15 વર્ષીય સગીરાને ભગાડી જનાર શખ્સ સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર7 કલાક પેહલા

  • કૉપી લિંક

પાટડી તાલુકાના મેરા ગામની 15 વર્ષની સગીરાને ભગાડી જનારા ઠાકોર શખ્સ વિરુદ્ધ પોક્સોની ફરિયાદ નોંધાઈ છે. જેમાં આ આરોપી બે દિવસ અગાઉ સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયાની સગીરાના પિતાએ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પાટડી તાલુકાના મેરા ગામની 15 વર્ષ અને 3 મહિનાની સગીરાને