મોરબી3 કલાક પેહલા
- કૉપી લિંક

ટંકારાના બંગાવડી ગામ નજીક રવિવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક લઈને જતા કાકા અને ભત્રીજાને પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે અડફેટે લીધા હતા. જે અકસ્માતમાં બાઈક સવાર કાકા અને ભત્રીજાને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યા હતા. તો અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો. જે બનાવ મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જોડિયા તાલુકાના ભાદરા ગામના રહેવાસી સુરેશભાઈ પરમાર