Wednesday, November 8, 2023

A lot of harassment to people due to bad smell | ગોધરા વોર્ડ-10 વિસ્તારમાં ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી ગંદકી થવાથી રોગચાળાનો ભય; તાત્કાલિક સફાઈ કરાવવા માગ

પંચમહાલ (ગોધરા)2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગોધરા વોર્ડ નંબર 10ના ગોન્દ્રા વિસ્તારમાં ગંદકી અને ગટરના ઢાંકણા તૂટેલા હોવાધી ભારે દુર્ગંધને લઈને લોકોને ભારે હલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગોધરા નગરપાલિકા તંત્ર સફાઈ કરતી નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ગોધરા વોર્ડ નંબર 10ના ગોન્દ્ર વિસ્તારમાં ગંદકી અને ગટરના