
ભાવનગરએક કલાક પેહલા
- કૉપી લિંક
- યુવતીના ફોટા વોટ્સએપમાં તેના ફિયાન્સને મોકલતા વિવાદ વકર્યો
શહેરના એક વિસ્તારમાં રહેતા શખ્સે યુવતી સાથે મોબાઇલમાં વાત કરતો હોય જે બાદ યુવતીએ આગળ સંબંધ વધારવાની ના પાડી દેતા આ શખ્સે યુવતીને બળજબરીથી સંબંધ રાખવા તેમજ તેના ઘરે જઇ યુવતીનું બાવડું પકડી છેડતી કરી, માનસિક ત્રાસ આપતા યુવતીએ શખ્સ વિરૂદ્ધ બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
કર્મચારી નગર વિસ્તારમાં રહેતા યોગીરાજસિંહ પ્રધ્યુમનસિંહ