અમદાવાદ5 મિનિટ પેહલા
- કૉપી લિંક

અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં રહેતા માનસિક બીમારીથી ત્રસ્ત 57 વર્ષીય વિનોદભાઇ પટનીએ પોતાના ગાળામાં ચાકુ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બનાવને લઈ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ ભાનમાં હતા. ચાકુનો ધારવાળો ભાગ તેમના ગળામાં ખૂંપેલો હતો અને ચાકુનું હેન્ડલ બહાર દેખાતું હતું. પરિવારજનોના કહેવા મુજબ આ સમય દરમિયાન વિનોદભાઈનું ઘણું બધું લોહી વહી ગયું હતું.

ગળામાં ચાકુ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
ચાકુ હલે તો જીવ જાય એમ હતો મળતી માહિતી અનુસાર સિવિલ