Tuesday, November 7, 2023

A rickshaw with passengers stalls in a rain-soaked walk in Bhachau's Himmatpura | ભચાઉના હિંમતપુરામાં ગટર ભરેલા વરસાદી વોકળામાં મુસાફરો સાથેની રિક્ષા ખાબકી

કચ્છ (ભુજ )30 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભચાઉ નગરના હિંમતપુરા વિસ્તારમાંમાંથી પસાર થતો વરસાદી વોકડો આજે ફરી એક વખત લોકો માટે જોખમી પુરવાર થયો છે. અહીં અનેક વખત અબોલ પશુઓ વહેતા ગટરના નાળામાં પડી ગયાના બનાવો બની ચૂક્યા છે તો આજે મુસાફરો ભરેલી એક રીક્ષા અકસ્માતે નાળામાં ખાપકી પડી હતી. સદભાગ્યે આ ઘટનામાં જાનહાની ટળી હતી પરંતુ સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોશની લાગણી ફેલાઈ હતી. પસાર થતો ખુલ્લો વરસાદી વોકડો અનેક મુશ્કેલી સર્જી રહ્યો છે. આ વિશેની ફરિયાદો કરવા છતાં તંત્ર કોઈ ઉકેલ લાવતું ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. અલબત્ત નાડામાં પડેલી રીક્ષા ને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ બહાર લાવી હતી. ગટરના પાણીમાં પડવાથી લોકોના કપડા પણ ખરાબ થઈ ગયા હતા.

આ વિશે સ્થાનિકના નૂર મહંમદ અબડાએ જણાવ્યું હતું કે