અમદાવાદ2 મિનિટ પેહલા
- કૉપી લિંક

અમદાવાદના બોપલમાં તાજેતરમાં ઘરમાં એકલા રહેતી મહિલાઓ સાથે બળાત્કાર અને લૂંટ બનાવ બન્યો હતો. ત્યારબાદ હવે બોપલના જ એક એપાર્ટમેન્ટમાં ઘુસીને ચાકુની અણીએ લૂંટ થઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. દિવાળીના મોટી ઘટનાઓ બનતા બોપલમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સોમવાર બપોરની ઘટના બોપલના હીમાવન ફ્લેટમાં 55 વર્ષીય