Wednesday, November 8, 2023

A selfie point will be the attraction along the race course ring road with theme beige lighting-decoration, organizing a rangoli competition and cash prizes for the winners. | રેસકોર્સ રિંગરોડ પર થીમ બેઇઝ લાઈટીંગ-ડેકોરેશન સાથે સેલ્ફી પોઈન્ટ આકર્ષણ બની રહેશે, રંગોળી સ્પર્ધાના આયોજનમાં વિજેતાઓને રોકડ ઈનામ મળશે

  • ગુજરાતી સમાચાર
  • સ્થાનિક
  • ગુજરાત
  • રાજકોટ
  • રેસકોર્સ રીંગ રોડ પર થીમ બેજ લાઇટિંગ ડેકોરેશન સાથે એક સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે, રંગોળી સ્પર્ધાનું આયોજન અને વિજેતાઓ માટે રોકડ ઈનામો.

રાજકોટએક કલાક પેહલા

  • કૉપી લિંક

રાજકોટમાં આજે શાનદાર દિવાળી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં રંગબેરંગી એન્ટ્રી ગેટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, સેલ્ફી પોઈન્ટ વગેરે વિવિધ આકર્ષણો સાથે રાજકોટનો રિંગરોડ ઝળહળી ઉઠ્યો છે. આ વર્ષની દિવાળી રાજકોટના લાકો માટે યાદગાર બની રહેશે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. કારણ કે, ગરીબ લોકો પણ પ્રકાશના પર્વમાં ફટાફડાનો આનંદ લઈ શકે તે માટે રાજકોટમાં દિવાળીના પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રંગાળી સ્પર્ધાના આયોજનમાં રોકડ ઈનામ પણ રાખવામાં આવ્યું છે. જેમાં કોઈપણ ઉંમરના વ્યક્તિ ભાગ લઈ શકે છે.

રંગીલા શહેરમાં દિવાળી ઉત્સવનો પ્રારંભ

રંગીલા શહેરમાં દિવાળી ઉત્સવનો પ્રારંભ

રાજકોટીયન્સ માટે વિશેષ દિવાળી આયોજન રાજ્યસભાના સાંસદ રામ

Related Posts: