Friday, November 10, 2023

A traffic jam occurred on the bridge | મોડાસાના માઝૂમ બ્રિઝ પર ઓઇલ ઢોળાતા બાઇક સ્લીપ થયું; બાઇક પર સવાર દંપત્તિ ઇજાગ્રસ્ત

અરવલ્લી (મોડાસા)3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

એક તરફ દિવાળીનો માહોલ ત્યારે વાહનચાલકો પણ તેજ ગતિથી વાહનો ચલાવતા નજરે પડતા હોય છે. ત્યારે આવી તેજ ગતિથી ચાલતા વાહનોના ટાયર રસ્તા વચ્ચે પડેલા ચીકણા પદાર્થ પર આવી જાય ત્યારે અકસ્માતો સર્જાતા હોય છે. આવી એક ઘટના મોડાસામાં સામે આવી હતી.

મોડાસા શહેરના મુખ્ય માર્ગ પરના માઝૂમ બ્રિઝ પરના રોડ પર ઓઇલ