ગાંધીનગરએક કલાક પેહલા
- કૉપી લિંક

ગાંધીનગર હિઁમતનગર – ચીલોડા હાઇવે રોડ ઉપર રાત્રીના અંદાજપત્રમાં જોખમી રીતે પાર્ક કરેલા ડમ્પરની સાથે ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક પિતાની પાસે બેઠેલ પુત્રનું ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત નિપજતા ચીલોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર ચીલોડા સર્કલની ચારે તરફ ગેરકાયદેસર દબાણો અને આડેધડ