અરવલ્લી (મોડાસા)14 મિનિટ પેહલા
- કૉપી લિંક

કોઈપણ કર્મચારી પોતાના વિભાગમાં ફરજ દરમિયાન પડતર માંગણીઓ માટે સરકાર સામે અલગ અલગ પદ્ધતિથી આંદોલત્મક પગલાં ભરતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા રવિવારે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠન અરવલ્લી જિલ્લા દ્વારા