Wednesday, November 8, 2023

A vivid replica of the largest Ram temple in Surat, Rangoli became a center of attraction among people; Can be seen till Diwali | સુરતમાં સૌથી મોટી રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ, રંગોળી લોકોમાં બની આકર્ષણનું કેન્દ્ર; દિવાળી સુધી જોઈ શકાશે

સુરત7 કલાક પેહલા

  • કૉપી લિંક

દિવાળી પર્વના દિવસો શરૂ થવાને લઇને સુરતીઓમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. દેશભરમાં અયોધ્યામાં રામ મંદિરને લઈને જુદા જુદા પ્રકારે માધ્યમોમાં હેડલાઇન્સ બની રહી છે. ત્યારે સુરતમાં અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખાએ રામ દરબારની થીમ પર સૌથી મોટી 3500 ફૂટમાં રંગોળી બનાવી છે, જેને લઈને લોકોમાં વિશાળકાય રંગોળી નિહાળવાનું આકર્ષણ જોવા મળ્યું છે.

અયોધ્યાના રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ આ રંગોળી તૈયાર થઈ