Wednesday, November 8, 2023

A woman who fell down while getting down from a city bus in Bhestan, Surat, died during treatment | સુરતના ભેસ્તાનમાં સિટી બસમાંથી નીચે ઉતરતી વખતે નીચે પટકાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત

સુરતએક મિનિટ પેહલા

  • કૉપી લિંક

સુરતના ભેસ્તાન વિસ્તારમાં સિટી બસમાંથી નીચે ઉતરતી વખતે નીચે પટકાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ મહિલાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે ઇજાગ્રસ્ત મહિલાના માથામાં ટાંકા લીધા બાદ રજા આપી દીધી હતી. ઘરે ગયા બાદ મહિલાની તબિયત બગડતાં તેને ફરી નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું.

બસમાંથી ઊતરતા સમયે સંતુલન ગુમાવતા પટકાયા મળતી માહિતી