Wednesday, November 8, 2023

AAP MLA wife health deteriorated in judicial custody, taken to Vadodara for further treatment after Rajpipla; Treatment between police wear | 'આપ'ના MLAના પત્નીની જ્યુડિશીયલ કસ્ટડીમાં તબિયત લથડી, રાજપીપળા બાદ વધુ સારવાર અર્થે વડોદરા લવાયા; પોલીસ પહેરા વચ્ચે સારવાર

વડોદરા2 કલાક પેહલા

  • કૉપી લિંક

છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિવાદમાં જોવા મળી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ જંગલની જમીન ખેડવાના મુદ્દે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને ઘેર બોલાવી, મારી નાખવાની ધમકી આપી એક રાઉન્ડ ફાયરિંગ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચૈતર વસાવા હાલ ફરાર છે. પરંતુ પોલીસે તેમના પત્ની શકુંતલાબેનની ધરપકડ કરી છે. દરમિયાન આજે તેમની તબિયત બગડતા વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

આપ નેતા ભૂગર્ભમાં લોકસભાની ચૂંટણીની એક તરફ તૈયારીઓ ચાલી રહી