- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- તેઓ ગયા
- ABVPએ NSUI કાર્યકર પર વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલીને અને નકલી રસીદો આપીને કૌભાંડ ચલાવવાનો આરોપ મૂક્યો, NSUI કહે છે: ‘તે અમારો કાર્યકર જ નથી’
વડોદરા2 મિનિટ પેહલા
- કૉપી લિંક

વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં NSUIના કાર્યકર દ્વારા પોલિટેકનિક ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવીને નકલી રિસીપ્ટ આપીને કૌભાંડ આચરવામાં આવતુ હોવાના આક્ષેપ સાથે ABVPના કાર્યકરોએ યુનિવર્સિટી પીઆરઓને આવેદનપત્ર આપ્યું હતું અને NSUIના વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. તો NSUI પ્રમુખે કહ્યું હતું કે, ABVP જે વિદ્યાર્થિની વાત કરે છે, તે વિદ્યાર્થીને NSUI સાથે કોઈ લેવાદેવા નથી. તે NSUIનો કાર્યકર પણ નથી.
ખોટા ઇરાદાથી ફી ઉઘરાવી ABVPએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે