Thursday, November 9, 2023

Accident between car and jeep | લખપતના દયાપર નજીક સર્જાયેલા અકસ્માતમાં બે મહિલાઓ ઈજાગ્રસ્ત બની, અકસ્માત નિવારવા લોકોએ જાતે જ સ્પીડબ્રેકર બનાવ્યા

કચ્છ (ભુજ )2 કલાક પેહલા

  • કૉપી લિંક

લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ગામ નજીક સુભાષપર હાઇવે માર્ગ તરફ જતા રસ્તા પર ગુરુવારે બપોરના અરસામાં બનેલા કાર અને જીપ વચ્ચેના માર્ગ અકસ્માતના બનાવમાં બે મહિલાઓને ઈજા થઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ ગાંધીધામનો એક પરિવાર પોતાની કાર દ્વારા