રાજકોટઅમુક પળો પેહલા
- કૉપી લિંક

રાજકોટની આંબેડકરનગર શાળા નં 82 સરકારી સ્કૂલ પાછળની આંગણવાડીમાં મવડી આર.બી.એસ.કે. ટીમ દ્વારા આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસ કરાઈ હતી. જેમાં 2 વર્ષીય રીવા દિલીપ અમેડાને સાંભળવામાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને સિવિલમાં તપાસ કર્યા બાદ બાળકીની અતિ જટિલ કોકીલિયર ઇમપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી. આ ઓપરેશન બાદ માસુમ રીવાની કાનની બહેરાશ દુર થઇ હતી અને તે સાંભળતી થતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આંગણવાડીમાં આરોગ્ય તપાસ કરવામાં આવી પ્રાપ્ત વિગત મુજબ