સુરત2 મિનિટ પેહલા
- કૉપી લિંક

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મહિલાઓને લઈને આપેલા વિવાદિત નિવેદનને લઈને વિરોધનો સુર ઉઠ્યો છે. સુરતમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતમાં ભાજપની મહિલા કાર્યકરોએ વિવિધ બેનરો અને સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ પણ આ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા.
મહિલાના અપમાનના પડઘા પડ્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર