Wednesday, November 8, 2023

After a mutilated body was found on the outskirts of Sansrod village in Vadodara, police raided the district, arrested the killers and interrogated them. | વડોદરાના સાંસરોદ ગામની સીમમાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર, પોલીસે હત્યારાઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી

વડોદરા4 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાંસરોદ ગામની સીમમાંથી ભરૂચ તાલુકાના સામલોદ ગામના રાહુલ વસાવાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવાનની હત્યા કરવામાં આવી હોવાની વિગતો બહાર આવતાં પોલીસે 3 હત્યારાઓની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ શોધવામાં નિષ્ફળ રહી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ