- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- દ્વારકા
- પ્રતિષ્ઠિત હોટેલ્સની ડમી વેબસાઇટ્સ સાથે 250 નકલી Google જાહેરાતો પણ બનાવી; માસ્ટરમાઇન્ડ લખનૌથી સાયબર ક્રાઇમ આચરતો હતો
દ્વારકા ખંભાળિયા5 મિનિટ પેહલા
- કૉપી લિંક

સુવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આવેલી જુદી જુદી જાણીતી હોટલોની ફેક આઈ.ડી. બનાવીને અનેક યાત્રાળુઓ શ્રદ્ધાળુઓને છેતરપિંડી કરવા માટે બનાવટી વેબસાઈટ બનાવનાર મુખ્ય સૂત્રધારને દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ પોલીસે લખનઉથી ઝડપી લીધો હતો. આ શખ્સ દ્વારા આશરે 250થી વધુ ફેક વેબસાઇટ અને ગૂગલ એડ્સ બનાવી હોવાનું પોલીસ તપાસમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણની સિલસિલાબંધ વિગત મુજબ દ્વારકામાં આવેલી