Monday, November 6, 2023

Ambulance was given the green light to depart | મહીસાગર જિલ્લાને 15 નવી એમ્બ્યુલન્સ મળવાથી નાગરિકોના આરોગ્યની સુવિધામાં વધારો થશે -મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે

મહિસાગર (લુણાવાડા)એક કલાક પેહલા

  • કૉપી લિંક

મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે આરોગ્યની વિશેષ સવલતો સુદ્ર્ઢ કરવા અર્થે 15માં નાણા પંચ યોજના, 15% વિવેકાધીન યોજના (જનરલ), 50 વિકાસશીલ તાલુકા જોગવાઈ, એ.ટી.વી.ટી. યોજના હેઠળ કુલ 152.5 લાખ રૂપિયાના બજેટમાં કુલ 15 એમ્બ્યુલન્સનું આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અને મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ મંત્રી ભાનુબેન બાબરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ