પંચમહાલ (ગોધરા)2 કલાક પેહલા
- કૉપી લિંક

કાલોલ તાલુકામાં 35 ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની ખાલી જગ્યાઓ પર પ્રથમ તબક્કામાં 2 જુનિયર ક્લાર્ક સહિત 20 ફ્રેશ તલાટીઓ ફરજ બજાવશે. પંચમહાલ જિલ્લામાં ગામડાઓમાં તલાટીઓની ભારે ઘટ રહેતી હોવાના કારણે લોકોનો હાલાકીનો પણ સામનો કરવો પડતો હતો. સાથે શાથે તલાટીઓએ અન્ય સેજાનો પણ ચાર્જ સંભાળવો પડ્યો હતો. ત્યારે કાલોલ તાલુકામા નવી ભરતીમાં પાસ થનારા તલાટીઓ અને જુનિયર કલાર્ક ફરજ બજાવશે.

કાલોલ તાલુકા વિસ્તારમાં 73 ગ્રામ પંચાયતો પૈકી 35 જેટલી