Saturday, November 11, 2023

Arrest warrant issued against builder for not implementing State Commission order, complaint filed for violation of buyback agreement | સ્ટેટ કમિશનના હુકમનો અમલ ન કરનાર બિલ્ડર સામે ધરપકડ વોરંટ જારી કર્યું, બાયબેક એગ્રીમેન્ટના ઉલ્લંઘનમાં નોંધાઈ હતી ફરિયાદ

અમદાવાદ2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમદાવાદમાં સ્ટેટ કમિશનનાં હુકમનો અમલ ન કરતા કસૂરવાર બિલ્ડર સામે આકરા પગલા લીધા છે. બિલ્ડરની ધરપકડ કરવાના આદેશ સાથે 5 લાખના જામીનલાયક વોરંટનો હુકમ કર્યો. સ્ટેટ કમિશનનાં ઈન્ચાર્જ દ્વારા બોપલ પોલીસને આ વોરંટ બજાવવા તાકીદ કરી હતી.

બિલ્ડરે બાયબેક એગ્રીમેન્ટનો અમલ ન કર્યો ફરિયાદ પરથી મળતી