Sunday, November 5, 2023

Artist appeals to end Israeli-Palestinian war with painting, depicting innocent child being attacked | ઇઝરાયલ અને પેલેસ્ટાઈને યુદ્ધ રોકવા કલાકારે પેઇન્ટિંગ બનાવીને અપીલ કરી, ચિત્રમાં માસૂમ બાળક હુમલાનો શિકાર બનતા હોવાનું દર્શાવ્યું

વડોદરાએક કલાક પેહલા

  • કૉપી લિંક

હાલમાં છેલ્લા કેટલાય દિવસોથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે આખા વિશ્વમાં ભયનો માહોલ સર્જ્યો છે અને ત્રીજા વિશ્વ યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે. બંને દેશોના યુદ્ધ ઉપર વડોદરાના એક કલાકારે પેઇન્ટિંગ બનાવી શાંતિ અને અમન બનાવી રાખવા તેમજ માસુમ લોકો મરી રહ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. હસ્નૈન પઠાણ નામના કલાકાર દ્વારા તૈયાર કરાયેલા આ પેઇન્ટિંગમાં બંને દેશોના હાથ પર એમના ફ્લેગ બનવી યુદ્ધનો સંદેશ આપ્યો છે. સાથે ઈઝરાયલ અને પેલેસ્ટાઇનના દેશનો નકશો બનાવ્યો છે. જે માસુમ બાળક પર હુમલાનો શિકાર બનાવ્યો છે અને મૃત્યુ પામેલો બાળક લોહીથી લથપથ દેખાય છે, આમ બંને દેશોના યુદ્ધ દર્શાવવામાં આવ્યું છે.

યુદ્ધને અટકાવવા પ્રયાસ તેઓનું કહેવું છે કે, યુદ્ધ કોઈ પણ