ભાવનગર5 મિનિટ પેહલા
- કૉપી લિંક

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા બિહાર વિધાનસભામાં ગૃહમાં મહિલા વિરોધી અપમાનજનક શબ્દો નિવેદન કરતા સમગ્ર ભારતની મહિલાઓ રોષે ભરાય છે. જેના વિરોધમાં શહેરના કાળાનાળા ચોકમાં શહેર મહિલા ભાજપ દ્વારા નીતીશકુમારના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વિધાનસભામાં બોલેલા શબ્દો