- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- રાજકોટ
- બિહારના સીએમ નીતિશ કુમારનું પૂતળું બાળવામાં આવ્યું હતું અને વિધાનસભામાં મહિલાઓ વિશેના તેમના વિવાદાસ્પદ નિવેદનને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.
રાજકોટ8 મિનિટ પેહલા
- કૉપી લિંક

તાજેતરમાં બિહારના CM નીતિશકુમારે વિધાનસભામાં મહિલાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને વિરોધનો સુર ઉઠતા તેઓએ માફી પણ માંગી હતી. જોકે, આમ છતાં ભાજપનાં મહિલા મોરચા દ્વારા ઠેર-ઠેર ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે રાજકોટના કિસાનપરા ચોક ખાતે ભાજપનાં મહિલા આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં નીતીશકુમારનું પૂતળાદહન કરી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ આ તકે હાજર રહ્યા હતા.
વિધાનસભામાં બહેનો માટે અભદ્ર ટિપ્પણી કરી આ અંગે ભાજપનાં