Tuesday, November 7, 2023

BJP leader's murder case in Vapi | કેસમાં સંડોવાયેલા મુખ્ય કાવતરાખોર આરોપીએ કરેલી રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતી કોર્ટ

વલસાડ3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના રાતા વિસ્તારમાં આવેલા શિવ મંદિર બહાર વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ હત્યા કેસમાં ઝડપાયેલા 5 આરોપીઓના રિમાન્ડ દરમ્યાન વલસાડ LCBની ટીમે કડકાઇથી પૂછપરછ કરતા હત્યાના કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તે કેસમાં સંડોવાયેલા આરોપીઓ પૈકી શૈલેષ પટેલની હત્યાનું કાવતરૂ રચનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આજે વપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં કાવતરાખોર આરોપીએ જેલમાંથી મુક્ત થવા કરેલી જામીન.અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વપીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ એમ પી પુરોહિતે આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના રાતા કોપરલી રોડ ઉપર રામેશ્વર