રાજકોટ28 મિનિટ પેહલા
- કૉપી લિંક

રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લીમીટેડમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે નોકરી કરતા રવીભાઇ કીશરોભાઇ પરમાર (ઉ.વ.32) એ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમને જણાવ્યું હતું કે, ત્રીકોણબાગ ખાતે આવેલ CCTV કેમેરા બંધ થઇ ગયા હોઇ જેની જાણ નાનામવા સર્કલ પાસે કોર્પોરેશનના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ વિભાગમાંથી ઇમેલથી જાણ થતા પોતે પોતાની ફીલ્ડ ટીમના ફીલ્ડ એન્જીનિયર કાર્તીકભાઇને જાણ કરતા તે તા.1ના રોજ સવારે ત્રીકોણ બાગ ખાતે જઇને તપાસ કરતા ડીવાઇડર ઉપર આઉટડોર યુનીટની અંદરથી CCTV કેમેરાની બેટરી અને અન્ય વસ્તુઓ હોય છે. પરંતુ આ આઉંટડોર યુનીટ બોકસનું તાળુ તુટેલી હાલતમાં હતું અને અંદર રહેલા કેમેરાની ત્રણ બેટરીઓ અને જયુબેલી પાસે પણ તપાસ કરતા સીસીટીવી કેમેરાની ત્રણ બેટરીઓ જોવામાં ન આવતા અજાણ્યા શખ્સે બંને જગ્યાએ બોકસનું તાળુ તોડી રૂ.18000ની 6 બેટરી ચોરી ગયાની ખબર પડી હતી આ અંગે એ-ડીવીઝન પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
માલિયાસણ ગામે રહેતાં દીનેશભાઇએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું