Sunday, November 12, 2023

Children celebrated Diwali in various competitions at Swaminarayan School | સ્વામિનારાયણ સ્કૂલમાં વિવિધ સ્પર્ધામાં બાળકોએ દિવાળી પર્વની ઉજવણી કરી

નવસારી6 મિનિટ પેહલા

  • કૉપી લિંક

નવસારી સ્થિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં દિવાળીના શુભ પર્વ નિમિત્તે દીવા શણગાર, કાર્ડ બનાવવું, ફૂલની રંગોળી, દીવા સ્ટેન્ડ બનાવવું, રંગોળી બનાવવી, કંડીલ બનાવવું વગેરે વિવિધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંસ્થાપકશાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી તથા શાળાના સંચાલક પ્રફુલભાઈ ગોંડલીયા, આચાર્ય હિરેનભાઈ ઉપાધ્યાય તથા ભાવનાબેન નાયક તથા સમગ્ર સ્ટાફ પરિવાર વતી દિવાળીના આ શુભ પર્વ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી.