Friday, November 10, 2023

Clashes erupt between mamaltdar-legislators who drive small traders off the streets; I am a public servant, traders will not go anywhere from here-MLA | નાના વેપારીઓને રસ્તા પરથી હટાવતા મામલતદાર-ધારાસભ્ય વચ્ચે ચકમક જરી; હું પ્રજાનો સેવક છું, વેપારીઓ અહીંયાથી ક્યાંય નહીં જાય-MLA

અરવલ્લી (મોડાસા)5 મિનિટ પેહલા

  • કૉપી લિંક

એક તરફ લોકલ ફોર વોકલની વાતો ચાલી રહી છે. ત્યારે નાના વેપારીઓને તંત્ર દ્વારા વેપાર કરતા હટાવવામાં આવે છે. ત્યારે આવા સમયે જનતાના સેવક આવા નાના વેપારીઓની વ્હારે આવે છે. આવી એક ઘટના બાયડ નગરમાં બનવા પામી છે.

બાયડ નગરમાં દિવાળીના તહેવારને લઈ બજારમાં લોકોની ભીડ જોવા