Wednesday, November 8, 2023

Complaint that four persons threatened to kill a woman in Devgana village of Bhavnagar | ભાવનગરના દેવગાણા ગામે મહિલાને ચાર શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

ભાવનગર8 કલાક પેહલા

  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણાગામે જૂની અદાવતે ચાર શખ્સોએ હથિયારો ધારણ કરી ફરિયાદીના ઘરે જઈ ગાળો દઈ હુમલાનો પ્રયત્ન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ ચાર શખ્સો વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર દેવગાણાગામે રહેતા