રાજકોટ7 મિનિટ પેહલા
- કૉપી લિંક

રાજકોટનાં યાજ્ઞિક રોડ પર વોકળાનો સ્લેબ ધસી પડતા એક વ્યક્તિનું મીટ નિપજ્યું હતું. તેમજ અનેક લોકોને ઇજાઓ પહોંચી હતી. આ મામલે જવાબદારોની સામે કડક પગલાં લેવા અનેક રજૂઆતો કરવા છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને આજરોજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા મનપા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાનોએ વિવિધ બેનરો સાથે ભાજપ હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. જોકે, પોલીસ દ્વારા દેખાવો કરતા કોંગ્રેસના તમામ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.
જવાબદાર મનપાના અધિકારીઓ સામે કાર્યવાહી પણ નહી આ અંગે