Thursday, November 9, 2023

Continuous increase in air pollution in the city | અમદાવાદમાં રોડ પર અને બાંધકામ સાઈટો પર ઊડતી માટી, ફેકટરીઓના કારણે હવા પ્રદૂષણમાં વધારો થયો

અમદાવાદએક મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં હવા પ્રદુષણમાં સતત વધારો થયો છે વધતા જતા પ્રદૂષણને લઇને એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 36 ટકા રોડ પર પરની માટી, 34 ટકા STP પ્લાન્ટ અને ફેક્ટરીઓના કારણે અને 16 ટકા શહેરમાં જે બાંધકામ પ્રવૃત્તિઓ દરમ્યાન ઉડતી માટી અને વગેરે કારણે હવા પ્રદુષણમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા હવા પ્રદુષણ અને નિયંત્રિત કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ આ ખર્ચ વિવિધ વિભાગ દ્વારા કરવામાં આવે છે. જો કે કોઈપણ પ્રકારનું પરિણામ મળતું નથી તેનાથી વિપરીત દિન પ્રતિદિન હવાના પ્રદૂષણમાં વધારો જોવા મળી રહ્યો છે.

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો