સુરેન્દ્રનગર6 મિનિટ પેહલા
- કૉપી લિંક

પાટડીમાં માવતરની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાટડીમા પાંચ વર્ષની બાળકી હીંચકા ખાતા ગળે ટૂંપો આવતા કમકમાટીભર્યું મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં પાટડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાટડી તાલુકાના ઉમિયા વિજય સોસાયટીમાં રહેતા એક પરિવારની