રાજકોટ9 મિનિટ પેહલા
- કૉપી લિંક

રાજકોટમાં આગામી તા. 7થી 10 જાન્યુઆરી 2024 દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વ્યાપાર-ઉધોગ જગતને વૈશ્વિક ફલક પર પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પુરૂં પાડવામાં આવશે. જેને રાજકોટના સરદારધામનાં નેજા હેઠળ દેશ કા એક્સ્પો GBPS 2024નું આયોજન કરવામાં આવ્યું છે. 25 એકરની વિશાળ જગ્યામાં યોજાનાર આ બિઝનેસનાં મહાકુંભ સમાન એકસ્પોનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ એક્સ્પોમાં એક હજારથી વધુ સ્ટોલ્સ હશે.
દેશ જ નહીં, વિદેશના ઉધોગપતિઓ જોડાશે પ્રાપ્ત વિગત મુજબ