6 મિનિટ પેહલા
- કૉપી લિંક

રાજકોટ શહેરમાં રાત્રીના 10 વાગ્યા પછી ફટાકડા ન ફોડવા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું આપવામાં આવ્યું છે, જેના અનુસંધાને તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે તુલસી એમ્પેરીયા નામની નવી બિલ્ડીંગ પાસે જાહેરમાં ફટાકડા ફોડતા 24 વર્ષિય પરમાર દિનેશ વસીયાણીની અટકાયત કરી જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રમિકાએ નંબર બ્લોક કરતા પ્રેમીએ આત્મહત્યા કરી રાજકોટમાં