ગીર સોમનાથ (વેરાવળ)2 મિનિટ પેહલા
- કૉપી લિંક

હાલ ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપની મેચો ઉપર સોમનાથ પંથકમાં મોટાપાયે સટ્ટો રમાતો હોવાની ચર્ચા વચ્ચે એલસીબીએ એક મેચ ઉપર સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી પાડી પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં સુરત અડાજણના મોટા બુકી પાસે ફોન ઉપર અત્રેના છએક લોકો સટ્ટો રમતા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે પોલીસે સુરતના બુકી સહિત આઠ શખ્સો સામે ગુનો નોંધી તમામની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, બે દિવસ પૂર્વે