Saturday, November 11, 2023

Devbhoomi Dwarka District Police traced and returned lost/stolen mobile phones to applicants under 'Tera Tujko Arpan' campaign | દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ ગુમ/ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી અરજદારોને પરત કર્યા

દ્વારકા ખંભાળિયા12 મિનિટ પેહલા

  • કૉપી લિંક

રાજ્ય સરકારના તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતેથી લોકોના ગુમ/ચોરી થયેલા 22 જેટલા મોબાઈલ ફોન બાબતે પોલીસને માત્ર અરજદાર દ્વારા જાણ મળતા જિલ્લા પોલીસ દ્વારા ત્વરિત તમામ મોબાઈલ ફોનને ટ્રેસ કરવાની કાર્યવાહી કરવામાં આવ્યા હતા. ગુમ/ચોરી થયેલ મોબાઈલ ફોન ટ્રેસીંગ દ્વારા શોધી આપી પરત મેળવવામાં આવ્યા હતા.

અરજદારને કોઈપણ પ્રકારે પોલીસ સ્ટેશનના ધક્કા તેમજ